Monday, 13 August 2018

Kinship and Relationship words in English and Gujarati


Kinship & Relationship

Paternal - પિતાનુ          Maternal - માતૃત્વ/પિયર



  1. ancestors/predecessor - પૂર્વજો/બાપદાદા
  2. aunt/aunty - કાકી
  3. aunt(paternal) - ફોઈ
  4. aunt(maternal) - માસી
  5. brother in law - સાળો/દિયર/જેઠ/બનેવી/જીજાજી
  6. brother's daughter/niece  - ભત્રીજી
  7. brother's son/nephew - ભત્રીજો
  8. cousin - પિતરાઇ
  9. cousin brother - કાકા/મામા/માસી/ફોઈ નો છોકરો
  10. cousin sister - કાકા/મામા/માસી/ફોઈ  ની છોકરી
  11. daughter - દીકરી
  12. father's elder brother - બાપુજી/મોટા પાપા
  13. father's little brother - કાકા
  14. father in law - સસરા
  15. grandfather/grandpa - દાદા
  16. grandmother/grandma - દાદી
  17. granddaughter - પૌત્રી
  18. grandson - પૌત્ર
  19. heir/inheritor - વારસદાર
  20. husband/groom - પતિ/વર
  21. husband's sister - નણદ
  22. mother-in-law - સાસુ
  23. nephew (sister's son) - ભાણેજ/ભાણિયો
  24. nephew (sister's daughter)  - ભાણકી
  25. nephew's wife (brother's son's wife)   - ભત્રીજા વહુ
  26. maternal uncle - મામા
  27. maternal aunt/aunty - મામી
  28. sister - બહેન
  29. sister in law - ભાભી/નણદ/જેઠાણી/દેરાણી
  30. sister's husband /brother-in-law - જીજાજી/બનેવી
  31. uncle - કાકા
  32. wife/spouse - પત્ની/વહુ
  33. wife's brother/brother-in-law  - સાળો
  34. wife's sister/sister-in-law - સાળી
  35. wife's brother's wife - સાઢુ

Friday, 3 August 2018

Diseases name in English and Gujarati


Diseases Name 



  1. anemia - પાંડુરોગ/લોહી ના ટકા ઘટવા
  2. asthma - સ્વાસ નો રોગ/દમ 
  3. bill/gall - પિત્ત/પિત્તરસ
  4. boil/blain - ગુમડું
  5. carbuncle - ગાંઠ/ગુમડું
  6. cataract - મોતિયો
  7. chickenpox - અછબડા
  8. cholera - કોલેરા
  9. cold - શરદી
  10. colic pain - શારીરિક પીડા/ચૂંક
  11. constipation - કબજિયાત
  12. contagious - ચેપી
  13. convulsion - આંચકો/આંચકી
  14. cough - ઉધરસ/ખાંસી
  15. deafness - બહેરાપણું/બહેરાશ
  16. diabetes - ડાયાબિટીસ/મધુપ્રમેહ
  17. diarrhea/loose motion - ઝ।ડા
  18. dysentery - મરડો
  19. eczema - ખરજવું
  20. elephantiasis - હાથીપગો
  21. fever - તાવ
  22. giddiness/dizziness - ચક્કર/તમ્મર
  23. glaucoma - આંખમાં ધૂંધળું દેખાવું/ઝ।મર
  24. heart attack - હદયનો હુમલો
  25. hysteria/Epilepsy - વાય
  26. indigestion/dyspepsia - અપચો
  27. insanity/lunacy/madness  - ગાંડાપણું/પાગલ
  28. jaundice - કમળો
  29. itch - ખંજવાળ
  30. leprosy - રક્તપિત્ત
  31. leucoderma - કોઢ
  32. malaria - મેલેરિયા
  33. measles - ઓરી
  34. mumps - ગાલપચોળીયા
  35. nausea - ઉબકા
  36. night blindness/nyctalopia - આંધળાપણું
  37. paralysis - લકવો
  38. plague - પ્લેગ
  39. poliomyelitis - બાળલકવો
  40. ringworm - ધાધર
  41. rheumatic/gout - સંધિવા
  42. scabies - ખંજવાળ/ખૂજલી
  43. smallpox - શીતળા   
  44. stammering/lisp - તોતડાપણું/તોતડુ
  45. sunstroke - લૂ
  46. scratch - આંજણી
  47. swelling/inflammation - સોજો
  48. inflammation - બળતરા
  49. tuberculosis/T.B/wane - ક્ષય
  50. pimple/acne - ખીલ/ફોડકી
  51. vomit - ઉલટી
  52. whooping cough/pertussis - જોરથી ખાંસવું
  53. worms - કરમિયા
  54. wound/sore/injury - ઘા/ઈજા