Diseases Name 
- anemia - પાંડુરોગ/લોહી ના ટકા ઘટવા
 - asthma - સ્વાસ નો રોગ/દમ
 - bill/gall - પિત્ત/પિત્તરસ
 - boil/blain - ગુમડું
 - carbuncle - ગાંઠ/ગુમડું
 - cataract - મોતિયો
 - chickenpox - અછબડા
 - cholera - કોલેરા
 - cold - શરદી
 - colic pain - શારીરિક પીડા/ચૂંક
 - constipation - કબજિયાત
 - contagious - ચેપી
 - convulsion - આંચકો/આંચકી
 - cough - ઉધરસ/ખાંસી
 - deafness - બહેરાપણું/બહેરાશ
 - diabetes - ડાયાબિટીસ/મધુપ્રમેહ
 - diarrhea/loose motion - ઝ।ડા
 - dysentery - મરડો
 - eczema - ખરજવું
 - elephantiasis - હાથીપગો
 - fever - તાવ
 - giddiness/dizziness - ચક્કર/તમ્મર
 - glaucoma - આંખમાં ધૂંધળું દેખાવું/ઝ।મર
 - heart attack - હદયનો હુમલો
 - hysteria/Epilepsy - વાય
 - indigestion/dyspepsia - અપચો
 - insanity/lunacy/madness - ગાંડાપણું/પાગલ
 - jaundice - કમળો
 - itch - ખંજવાળ
 - leprosy - રક્તપિત્ત
 - leucoderma - કોઢ
 - malaria - મેલેરિયા
 - measles - ઓરી
 - mumps - ગાલપચોળીયા
 - nausea - ઉબકા
 - night blindness/nyctalopia - આંધળાપણું
 - paralysis - લકવો
 - plague - પ્લેગ
 - poliomyelitis - બાળલકવો
 - ringworm - ધાધર
 - rheumatic/gout - સંધિવા
 - scabies - ખંજવાળ/ખૂજલી
 - smallpox - શીતળા
 - stammering/lisp - તોતડાપણું/તોતડુ
 - sunstroke - લૂ
 - scratch - આંજણી
 - swelling/inflammation - સોજો
 - inflammation - બળતરા
 - tuberculosis/T.B/wane - ક્ષય
 - pimple/acne - ખીલ/ફોડકી
 - vomit - ઉલટી
 - whooping cough/pertussis - જોરથી ખાંસવું
 - worms - કરમિયા
 - wound/sore/injury - ઘા/ઈજા
 



0 comments: