Basic words of nature in English and Gujarati
- Atmosphere - વાતાવરણ
- bay - ઉપસાગર
- channel/bay/bank - ખાડી
- cloud - વાદળ
- coast/shore/bank - કિનારો
- comet - ધુમકેતુ
- continent - ખંડ
- cyclone/storm/thunderstorm - વાવાઝોડુ
- darkness - અંધારુ
- desert - રણ
- dew/mist - ઝ।કળ
- dust - ધૂળ
- earthquake - ધરતીકંપ,ભૂકંપ
- ebb/tide - ઓટ,ભરતી
- eclipse - ગ્રહણ
- flood - પુર,રેલ
- foam - ફીણ
- fog/mist - ધુમ્મસ
- frost - હિમ
- geography - ભૂગોળ
- gulf - અખાત
- hails - કરા
- heaven/paradise - સ્વર્ગ
- heat - ગરમી
- hell - નરક
- small hill - ટેકરી
- big hill - ટેકરો
- ice/snow - બરફ
- island - ટાપુ,બેટ
- lake - સરોવર
- land/soil/ground - જમીન
- lighting - વીજળી
- lunar eclipse - ચંદ્રગ્રહણ
- moonlight - ચાંદની
- mud - કાદવ
- ocean - દરિયો,મહાસાગર
- planet - ગ્રહ
- polar star - ધ્રુવનો તારો
- pond/tank - તળાવ
- rainbow - મેઘધનુષ
- ray - કિરણ
- river - નદી
- rivulet/stream - નાળુ,વ્હેણ,નાનકડી નદી
- rock - ખડક
- reflection - પ્રતિબિંબ
- solar eclipse - સૂર્યગ્રહણ
- shelter - આશ્રય ગૃહ
- sand - રેતી
- sea - દરિયો
- seashore - દરિયો કિનારો
- seaport - બંદર
- shade - છાયો
- shadow - પડછાયો
- stream - ઝરનુ
- thunder - ગર્જના,વીજળીનો કડાકો
- town/city - શહેર,નગર
- valley - ખીણ
- waterfall - ધોધ
- wave - મોજું,તરંગ
- weather - હવામાન
- well - કૂવો
- wind - પવન
- whirlwind - વંટોળ
0 comments: