words of Body parts
- arm/hand - હાથ
- ankle - પગની ઘૂટી
- back - પીઠ
- blood - લોહી,રક્ત
- bone - હાડકું
- beard - દાઢી
- belly/stomach - પેટ
- backbone/spinal cord - કરોડજ્જુ
- cheek - ગાલ
- coat - રુવાટી
- chest/breast - છાતી
- ear - કાન
- eye - આંખ,ચક્ષુ,નેત્ર
- eyebrow - નેણ
- elbow - કોણી
- foot/feet/leg - પગ
- finger - આંગળી
- forehead/brow - કપાળ
- hair/coat - વાળ
- head/crumpet - માથું
- heart - હદય
- jaw - જડબું
- joint/seam/ligament- સાંધો
- knee - ગોઠણ,ઢીચણ,ઘૂંટણ
- lip - હોઠ
- lung - ફેફસુ
- mustache - મૂછ
- mouth - મો,મોઢું
- nerve - ચેતા
- neuron - ચેત્તાકોષો
- nail/scratch - નખ
- neck - ડોક,ગરદન,બોચી
- nose - નાક
- nostril - નસકોરું
- palm - હથેળી
- pulse - નસ,નાડી,નાડ
- rib - પાંસળી
- shoulder - ખભો
- skeleton - હાડપીંજર
- skin - ચામડી,ત્વચા
- tooth/teeth/indent - દાંત
- throat/gorge - ગળુ
- thumb - અંગૂઠો
- tongue - જીભ
- toe - પગનો અંગૂઠો
- thigh/ham - સાથળ,જાંગ
- waist - કમર
- wrist - કાંડુ